TICKER

6/recent/ticker-posts

GPSC recruitment 2023: GPSC દ્વારા વિવિધ પોસ્ટ પર 88 જગ્યાઓ પર ભરતીની જાહેરાત 30 જુન 2023 સુધી ફોર્મ ભરી શકસો

GPSC recruitment 2023: GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. GPSC દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 88 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.GPSC bharti 2023 : તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.


GPSC ભરતી 2023 : 

સંસ્થાનું નામ GPSC ભરતી 2023
પોસ્ટ નું નામ વિવિધ
ખાલી જગ્યાઓ 88
છેલ્લી તારીખ 30/06/2023
વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/


88 જગ્યાઓ પર ભરતી 2023 :

GPSC દ્વારા 88 જગ્યાઓ પર GPSC bharti 2023 : માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે GPSC ભરતી 2023 નું ફોર્મ ભરવાનું 15 જુન 2023 ના રોજ શરૂ થનાર છે અને છેલ્લી તારીખ 30 જુન 2023 પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ અને GPSC ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માં આપેલી તમામ જરૂરી વિગત ડીટેઈલ માં વાંચી પછી સતાવાર જાહેરાત ના મારફતે https://gpsc-ojas.gujarat.gov.in/ અરજી કરવી 

GPSC recruitment 2023: GPSC દ્વારા વિવિધ પોસ્ટ પર 88 જગ્યાઓ પર ભરતીની જાહેરાત



GPSC ભરતી પોસ્ટ ના નામ અને ખાલી જગ્યાઓ :
પોસ્ટ નું નામ ખાલી જગ્યાઓ
પુરાતત્વીય રસાયણશાસ્ત્રી (વર્ગ 2) 01
ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારી (વર્ગ 2) 44
રેડિયોથેરાપી 03
કાર્ડિયોલોજી 04
મેડિકલ ગેસ્ટ્રોલોજિક 01
ન્યુરોલોજી 05
સીટી સર્જરી 01
યુરોલોજી 07
ન્યુરોસર્જરી 04
પીડિયાટ્રિક સર્જરી 03
બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી 03
ઇમ્યુનો હેમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન 01
દંત ચિકિત્સા 01
ઇમરજન્સી મેડિસિન 05
પુરાતત્વ ઇજનેર (વર્ગ 2) 04
મદદનીશ ઈજનેર: 01
કુલ ખાલી જગ્યાઓ 88
 


વયમર્યાદા :

ઓછામાં ઓછી ઉમર મર્યાદા ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૪૦ વર્ષ નક્કી કરવામાં આવી છે.


લાયકાત :

મીત્રો તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે લાયકાત સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચો 


અરજી ફી :

  • સામાન્ય અને ઓબીસી ઉમેદવારો માટે, અરજી ફી રૂ. 100
  • SC/ST/ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને કોઈપણ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે
  • સરકારના નિયમો મુજબ આરક્ષિત કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી પ્રકિયા :

આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત અને કમ્પ્યુટર ની પરિક્ષા ના ગુણ ના આધારે કરવામાં આવશે આ પરિક્ષા માં વધારે માર્ક કે ગુણ મેળવનાર ઉમેદવાર નું મેરીટ બહાર પડી સકે છે.

મહત્વની તારીખ : 

મીત્રો GPSC ભરતી 2023 નું ફોર્મ ભરવાની શરુઆત તારીખ અને અંતીમ તારીખ નીચે આપેલ છે
  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ : 15/6/2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ .  : 30/6/2023


અરજી કરવાની પ્રક્રિયા ?

  • અરજી કરવા માટે સૌપ્રથમ જે ભરતી માટે અરજી કરતા હોય તે માટેની જાહેરાત સંપૂર્ણપણે વાંચી લો.
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર જાવ
  • તેમાં તમે જે ભરતી માટે અરજી કરવા માગતા હોય તે સિલેક્ટ કરો
  • ત્યારબાદ જે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો
  • ત્યારબાદ મળેલ ડિટેલ શાંતિથી વાંચી અને ભરો જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ત્યારબાદ સબમીટ કરો તમારી અરજી સંપૂર્ણપણે થઈ ગઈ છે


મહત્વપુર્ણ લિંક : 

 
નોકરીની જાહેરાત અહી ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments