TICKER

6/recent/ticker-posts

IITE Gandhinagar Recruitment 2023 : IITE ગાંધીનગર ભરતી 2023 : માં વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત

IITE Gandhinagar Recruitment 2023 :

આઈઆઈટી ગાંધીનગરમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આઈઆઈટી ગાંધીનગર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 74 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે IITE Gandhinagar Recruitment  2023 : તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

IITE ગાંધીનગર ભરતી 2023 :

સંસ્થા નુ નામ ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા
પોસ્ટ નામ વિવિધ 
ખાલી જગયા74
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ   21/6/2023
વેબસાઇટ https://www.iite.ac.in

IITE ગાંધીનગર ભરતી 2023 :

જે ઉમેદવાર IITE ગાંધીનગર ભરતી ની રાહ જોઇ રહ્યા હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે IITE ગાંધીનગર ભરતી 2023 દ્વારા તારીખ 31 મે 2023 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં પ્રોફેશર,આસિસ્ટન્ટ પ્રોફેશર,PRO કમ PO, ડેપ્યુટી લાયબ્રરીયન જેવી વિવિધ પોસ્ટ 2023 : માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી આઈઆઈટીઈ ગાંધીનગર ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. ફોર્મ ભરવાની શરુઆત તારીખ 31 મે 2023 છે અને જે ઉમેદવાર IITE ગાંધીનગર ભરતી 2023 માં લાયકાત ધરાવતા હોય તે ઉમેદવાર ને જાણ કરવામાં આવે કે સમય મર્યાદા માં રાખી અને તારીખ 21 જૂન 2023 પહેલા સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચી લેવી તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો 

IITE Gandhinagar Recruitment 2023 : IITE ગાંધીનગર ભરતી 2023 : માં વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત


IITE ગાંધીનગર ભરતી 2023 : પોસ્ટ નુ નામ 


મીત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ IITE ગાંધીનગર ભરતીમાં કઈ કઈ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી તે નીચે આપેલ છે 
  • પ્રોફેશર (વિવિધ વિષયો માટે)
  • આસિસ્ટન્ટ પ્રોફેશર (વિવિધ વિષયો માટે)
  • PRO કમ PO, ડેપ્યુટી લાયબ્રરીયન
  • એડમીન ઓફિસર, કો-ઓર્ડીનેટર
  • કોઉન્સેલર, મેડિકલ ઓફિસર
  • એકાઉન્ટ સુપરવાઇઝર
  • ટ્રેનિંગ ઓફિસર
  • ગ્રાફિક ડિઝાયનર
  • સિસ્ટમ મેનેજર
  • નેટવર્ક એન્જીનીયર
  • આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર
  • PS
  • PA
  • લાયબ્રેરી આસિસ્ટન્ટ
  • રિસેપ્શનિસ્ટ
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ
  • લેબ આસિસ્ટન્ટ
  • એડમીન આસિસ્ટન્ટ
  • રિસર્ચ એડવાઈઝર
  • સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ

IITE ગાંધીનગર ભરતી 2023 : પોસ્ટ ની વિગત અને ખાલી જગ્યાઓ 

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ IITE ગાંધીનગર ભરતીમાં કઈ કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તે તમે નીચે મુજબ જોઈ શકો છો અને મિત્રો એમાંથી કોઈ પણ પોસ્ટ માટે લાયકાત ધરાવતા હોય તો તમે સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી શકો 
  • પ્રોફેશર (વિવિધ વિષયો માટે) – 07 પોસ્ટ
  • આસિસ્ટન્ટ પ્રોફેશર (વિવિધ વિષયો માટે) – 30 પોસ્ટ 
  • PRO કમ PO – 01 પોસ્ટ 
  • ડેપ્યુટી લાયબ્રરીયન – 01 પોસ્ટ
  • એડમીન ઓફિસર – 01 પોસ્ટ 
  • કો-ઓર્ડીનેટર – 01 પોસ્ટ
  • કોઉન્સેલર – 01 પોસ્ટ
  • મેડિકલ ઓફિસર – 01 પોસ્ટ
  • એકાઉન્ટ સુપરવાઇઝર – 01 પોસ્ટ
  • ટ્રેનિંગ ઓફિસર – 04 પોસ્ટ 
  • ગ્રાફિક ડિઝાયનર – 01 પોસ્ટ
  • સિસ્ટમ મેનેજર – 01 પોસ્ટ
  • નેટવર્ક એન્જીનીયર -01 પોસ્ટ
  • આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર – 01 પોસ્ટ
  • પર્સનલ સેક્રેટરી – 01 પોસ્ટ 
  • પર્સનલ આસિસ્ટન્ટ – 02 પોસ્ટ
  • લાયબ્રેરી આસિસ્ટન્ટ – 02 પોસ્ટ 
  • રિસેપ્શનિસ્ટ – 01 પોસ્ટ 
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ – 03 પોસ્ટ 
  • લેબ આસિસ્ટન્ટ – 03 પોસ્ટ 
  • એડમીન આસિસ્ટન્ટ – 08 પોસ્ટ 
  • રિસર્ચ એડવાઈઝર – 01 પોસ્ટ
  • સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ – 01 પોસ્ટ

IITE ગાંધીનગર ભરતી 2023 : લાયકાત 

મીત્રો IITE ગાંધીનગર ભરતી 2023 ની તમામ પોસ્ટ માટે શૈક્ષણીક લાયકાત તથા અન્ય લાયકાત અલગ અલગ છે લાયકાત સબંધી તમામ માહિતી માટે કૃપા કરીને જાહેરાત વાચો 


IITE ગાંધીનગર ભરતી 2023 :  પગારધોરણ 

IITE ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે આઈઆઈટીઈ એ એક સરકારી અને પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી તમને સામાન્ય નોકરી કરતા સારો પગાર ચુકવવામાં આવશે.

IITE ગાંધીનગર ભરતી 2023 :  પસંદગી પ્રક્રિયા 

આઈઆઈટીઈ ગાંધીનગર ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આઈઆઈટીઈ ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.iite.ac.in/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહી ક્લિક કરો 




Post a Comment

0 Comments