TICKER

6/recent/ticker-posts

ITBP Constable Driver Bharti 2023: 10 પાસ માટે ITBP માં 458 જગ્યાઓ પર ભરતી જાણો સંપૂર્ણ માહીતી

ITBP Constable Driver Bharti 2023: ભારત-તિબ્બત સીમા પોલીસ દળ  દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 458 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ITBP Constable Driver recruitment 2023: તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

ITBP Constable Driver Bharti 2023: 


સંસ્થાનું નામ  ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ (ડ્રાઈવર)
ખાલી જગ્યાઓ 458
જોબ સ્થળ ભારત
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 26 જુલાઈ 2023
સતાવાર વેબસાઈટ https://itbpolice.nic.in/

458 જગ્યાઓ પર ભરતી :

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા 458 જગ્યાઓ પર ITBP Constable Driver Bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ITBP Constable Driver Bharti 2023: ની જાહેરાત 12 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું ઓનલાઈન ફોર્મ ભરવાનું 27 જૂન 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 સુધી ચાલશે ITBP Constable Driver Bharti 2023: માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ https://itbpolice.nic.in/ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચવી 
10th Pass Driver Bharti 2023: 10 પાસ માટે ડ્રાઈવરની પોસ્ટ માટે 458 જગ્યાઓ પર ભરતી જાણો સંપૂર્ણ માહીતી


કુલ ખાલી જગ્યાઓ :

સામાન્ય v 195
OBC 110
EWS 42
SC 74
ST 37
 

લાયકાત :

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ માં ઉમેદવારે અરજી કરવા માટે તમારે ધોરણ – 10 પાસ કરેલું હોવું જોઈએ તથા તમારી પાસે હેવી વિહિકલ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.

વય મર્યાદા :

  • ન્યૂનતમ ઉંમર 21 વર્ષ
  • મહત્તમ ઉંમર 27 વર્ષ
ઉંમર છૂટછાટ નિયમો અનુસાર લાગુ

પગારધોરણ :

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 21,700 થી લઈ 69,100 સુધી પગારધોરણ ચૂકવવામાં આવશે અને મિત્રો પગારધોરણ સાથે અન્ય ઘણા લાભો મળવાપાત્ર છે 

પસંદગી પ્રક્રિયા :

નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ માં અરજી કરવા માટે તમારે નીચે આપેલ પ્રક્રિયા માં સફળ થવાનું રહેશે 
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
  • શારીરિક ધોરણોની કસોટી (PST)
  • લેખિત પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી
  • ડ્રાઇવિંગ ટેસ્ટ
  • તબીબી પરીક્ષા

અરજી ફી :

  • સામાન્ય / OBC / EWS: રૂ. 100/-
  • SC/ST: રૂ. 0/-
  • ચુકવણી મોડ: ઑનલાઇન (ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ) અથવા ઑફલાઇન

જરૂરી દસ્તાવેજો : 

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ITBPની સત્તાવાર વેબસાઈટ http://recruitment.itbpolice.nic.in/ પર જઈ રેજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરી દો.
  • હવે આ ફોર્મ માં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહતવપૂર્ણ લિંક :

જાહેરાત વાંચવા  અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments