TICKER

6/recent/ticker-posts

PGCIL bharti 2023: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 1045 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત જાણો સંપુર્ણ માહિતી

 PGCIL bharti 2023: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા  વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 1045 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.PGCIL recruitment 2023: તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

PGCIL recruitment 2023:

સંસ્થાનું નામ પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
પોસ્ટ નું નામ  એપ્રેન્ટિસ
ખાલી જગ્યા 1045
જોબ સ્થળ સમગ્ર ભારત
છેલ્લી તારીખ 31 જૂલાઈ 2023
સતાવાર વેબસાઇટ www.powergrid.in

PGCIL ભરતી 2023:

મિત્રો પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે તારીખ 31 જૂલાઈ 2023 પહેલા લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી કરી દેવી 

1045 જગ્યાઓ પર ભરતી : 

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 દ્વારા 1045 જગ્યાઓ પર PGCILbharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનુ 01 જૂલાઈ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 31 જૂલાઈ 2023  સુધી ચાલશે પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગત વાર વાંચવી પછી સતાવાર વેબસાઇટ www.powergrid.in ની મારફતે ઓનલાઈન અરજી કરવી 
PGCIL bharti 2023: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 1045 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત જાણો સંપુર્ણ માહિતી

પોસ્ટ નુ નામ અને ખાલી જગ્યાની વિગત : 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 દ્વારા 1045 જગ્યાઓ ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ક્યાં પ્રદેશ માટે કેટલી ખાલી જગ્યા છે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 



પ્રદેશ ખાલી જગ્યા
વડોદરા 106
ગુરુગ્રામ 53
ફરીદાબાદ 135
જમ્મુ 79
લખનૌ 93
પટના 70
કોલકાતા 67
શિલોંગ 115
ભુવનેશ્વર 47
નાગપુર 105
હૈદરાબાદ 70
બેંગલોર 105

પસંદગી પ્રક્રિયા: 

મિત્રો પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં ઉમેદવાર ની પસંદગી  મેરીટ લીસ્ટ આધારિત છે પસંદગી પ્રક્રિયા સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

શૈક્ષણિક લાયકાત : 

મિત્રો લાયકાત સબંધિત તમામ માહિતી નીચે આપેલ છે

પોસ્ટ નુ નામ લાયકાત
સ્નાતક એપ્રેન્ટિસ h Full Time (4 વર્ષનો અભ્યાસક્રમ) – BE/B.Tech/B.Sc. (Eng.) સંબંધિત એન્જીનીયરીંગ ટ્રેડ્સમાં.
એચઆર એક્ઝિક્યુટિવ MBA (HR)/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન પર્સનલ મેનેજમેન્ટ/ પર્સનલ મેનેજમેન્ટ અને ઔદ્યોગિક સંબંધો (2 વર્ષનો પૂર્ણ સમયનો કોર્સ) અથવા સમકક્ષ.
પીઆર મદદનીશ બેચલર ઓફ માસ કોમ્યુનિકેશન (BMC) / બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન [BJMC] / BA (જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન) (3 વર્ષનો પૂર્ણ-સમયનો અભ્યાસક્રમ) અથવા સમકક્ષ.
આઈ. ટી. આઈ પૂર્ણ-સમયના અભ્યાસક્રમમાં સંબંધિત ટ્રેડમાં ITI. તમને પોસ્ટ્સની સંખ્યા/શૈક્ષણિક લાયકાત/વય મર્યાદા/લાયકાત/પસંદગી પ્રક્રિયા અને અન્યની વિગતો માટે સૂચના લિંક તપાસવાની સલાહ આપવામાં આવે છે.

વયમર્યાદા:

જો તમે પણ પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં અરજી કરવા ઈચ્છતા હોય તો તમારી ઉંમર નીચે આપેલ ટેબલ પ્રમાણે હોવી જોઈએ 
વયમર્યાદા વર્ષ
લઘુત્તમ વય મર્યાદા  21
મહત્તમ વય મર્યાદા 28

અરજી કરવાની પ્રક્રિયા ?

  • તમે https://www.powergrid.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધી છે
  • ઓનલાઈન ફોર્મ લિંક પર જાઓ
  • ઓનલાઈન અરજી ફોર્મ 2023 માટેની પ્રક્રિયા કરતાં પરિચય વાંચો
  • મૂળભૂત વિગતો કેવી રીતે ભરવી, પૂરું નામ , પિતાનું નામ, જન્મ તારીખ, ઈમેલ સરનામું, મોબાઈલ નંબર અને શૈક્ષણિક લાયકાત વગેરે.
  • નોંધણી નંબર અને પાસવર્ડ મેળવવા માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • હવે લોગિન કરો અને વધુ વિગતો ભરો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો. 
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહતવપૂર્ણ લિંક :

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો 

Post a Comment

0 Comments