BREAKING

Live IPL Score Updates

TechHelps AI Assistant

MVS Recruitment 2023: મિશન વાત્સલ્ય યોજના ભરતી 2023 7 પાસ માટે

ADVERTISEMENT (Below Title)
Table of Contents [+]

     MVS Recruitment 2023: મિશન વાત્સલય યોજના વિભાગ માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. મિશન વાત્સલય યોજના વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 10 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.MVS bharti 2023: ની તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.


    મિશન વાત્સલ્ય યોજના ભરતી 2023 :

    સંસ્થાનું નામ મિશન વાત્સલય
    પોસ્ટ નુ નામ વિવિધ
    કુલ જગ્યાઓ 10
    નોકરી સ્થળ ગુજરાત
    અરજી પ્રકાર ઓફ્લાઈન
    છેલ્લી તારીખ 28 જુલાઈ 2023
    વેબસાઇટ https://wcd.nic.in/

    10 જગ્યાઓ પર MVS ભરતી 2023 :


    મિશન વાત્સલ્ય યોજના ભરતી 2023 દ્વારા 10 જગ્યાઓ પર MVS bharti 2023: માટે ઓફ્લાઈન અરજી માંગવામાં આવી છે મિશન વાત્સલ્ય ભરતી 2023 નુ નોટિફિકેશન 14 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 14 જુલાઈ
     2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 28 જુલાઈ 2023 સુધી ચાલશે મિશન વાત્સલ્ય ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગત વાર વાંચવી પછી સતાવાર વેબસાઇટ https://wcd.nic.in/ ની મારફતે ઓફ્લાઇન અરજ કરવાની રહેશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો 

    MVS Recruitment 2023: મિશન વાત્સલ્ય યોજના ભરતી 2023 7 પાસ માટે

    પોસ્ટ નુ નામ અને ખાલી જગ્યાઓ ની વિગત :

    મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ મિશન વાત્સલ્ય ભરતી 2023 માં વિવિધ પોસ્ટ માટે કુલ 10 જગ્યાઓ ભરવામાં આવશે તમામ પોસ્ટ માટે ખાલી જગ્યા અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો 

    પોસ્ટ નુ નામ ખાલી જગ્યા
    ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ) 01
    સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ 01
    ગૃહમાતા 02
    પ્રોબેશન ઓફિસર 01
    મેનેજર કમ કો-ઓર્ડીનેટર 01
    સોશ્યિલ વર્કર કમ અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેટર 01
    નર્સ 01
    આયા 01
    ચોક્કસ 01
    કુલ જગ્યાઓ 10

    પગારધોરણ :

    નોટિફિકેશન માં જણાવ્યા મુજબ મિશન વાત્સલ્ય યોજના ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો


    પોસ્ટ નુ નામ પગારધોરણ
    ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ) રૂપિયા 33,100
    સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ રૂપિયા 18,536
    ગૃહમાતા રૂપિયા 14,564
    પ્રોબેશન ઓફિસર રૂપિયા 23,170
    મેનેજર કમ કો-ઓર્ડીનેટર
    સોશ્યિલ વર્કર કમ અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેટર રૂપિયા 18,536
    નર્સ રૂપિયા 11,916
    આયા રૂપિયા 7,944
    ચોકીદાર રૂપિયા 7,944

    લાયકાત : 

    મિત્રો MVS bharti 2023 માટે શૈક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાત અલગ અલગ છે લાયકાત સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો .

    વયમર્યાદા :

    MVS ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ સુધી છે.

    પસંદગી પ્રક્રીયા :

    પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે

    જરૂરી દસ્તાવેજો : 

    મિત્રો MVS ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે
    • આધારકાર્ડ
    • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
    • અભ્યાસની માર્કશીટ
    • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
    • ડિગ્રી
    • 2 ફોટો
    • સહી
    • તથા અન્ય

    અરજી કરવાની પ્રક્રિયા ? 

    • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
    • આ ભરતીમાં અરજી ઓફલાઈન માધ્યમ રજીસ્ટર એ.ડી/સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરવાની રહેશે.
    • અરજી કરવાનું સરનામું – જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નંબર-401, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ-કચ્છ છે.


    મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

    મહતવપૂર્ણ લિંક :

    જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
    સતાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
    અન્ય માહિતી માટે અહી ક્લિક કરો 
    ADVERTISEMENT (Below Content)
    Author

    About

    Tech enthusiast sharing the latest updates. Expert in gadgets, reviews, and tech news.