TICKER

6/recent/ticker-posts

IOCL Recruitment 2023: 10 પાસ માટે ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમિટેડ ભરતી 2023

IOCL Recruitment 2023: 10 પાસ માટે ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમિટેડ ભરતી 2023: નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો IOCL Recruitment 2023 માટે ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી મા નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી 10 સપ્ટેમ્બર 2023 સુધી પોતાના આવેદન ઓનલાઈન માધ્યમથી ભરી શકે છે IOCL Recruitment 2023: અન્ય માહિતી નીચે આપેલ છે 

ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમિટેડ ભરતી 2023: 

સંસ્થાનુ નામ ઈન્ડિયન ઓઈલ (IOCL)
પોસ્ટ નુ નામ એપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ 490
છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023
વેબસાઈટ https://iocl.com/

10 પાસ માટે ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમિટેડ ભરતી 2023: 

IOCL Recruitment 2023: ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમિટેડ દ્વારા 490 જગ્યાઓ પર IOCL Recruitment 2023. માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમિટેડ ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 27 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમિટેડ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનુ ભૂલશો નહીં 

IOCL Recruitment 2023: 10 પાસ માટે ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમિટેડ ભરતી 2023
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023

ખાલી જગ્યાઓ ની વિગત : 

પોસ્ટ નામ ખાલી જગ્યા
એપ્રેન્ટિસ  490

10 પાસ માટે ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન લિમિટેડ ભરતી 2023: લાયકાત 

  • ટ્રેડ એપ્રેન્ટિસ (ફિટર) – NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (ફિટર) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ.
  • ટ્રેડ એપ્રેન્ટિસ (ઈલેક્ટ્રિશિયન) – NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (ઈલેક્ટ્રીશિયન) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ.
  • ટ્રેડ એપ્રેન્ટિસ (ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક) – NCVT/SCVT દ્વારા નિયમિત પૂર્ણ
  • સમય 2 વર્ષ ITI (ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ.
  • ટ્રેડ એપ્રેન્ટિસ (ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) – NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું આવશ્યક છે.
  • ટ્રેડ એપ્રેન્ટિસ (મશિનિસ્ટ) – NCVT/SCVT દ્વારા નિયમિત 2 વર્ષ ITI (મશિનિસ્ટ) સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ (મિકેનિકલ) – મિકેનિકલ એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા હોવો આવશ્યક છે.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ) – ઇલેક્ટ્રિકલ એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા હોવો આવશ્યક છે.
  • એપ્રેન્ટિસ (ઇન્સ્ટ્રુમેન્ટેશન) – ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા હોવો આવશ્યક છે.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ (સિવિલ) – સિવિલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો નિયમિત ડિપ્લોમા હોવો આવશ્યક છે.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ) – ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જી.માં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઈલેક્ટ્રોનિક્સ) – ઈલેક્ટ્રોનિક્સ એન્જી.માં 3 વર્ષનો નિયમિત ફુલ ટાઈમ ડિપ્લોમા હોવો જોઈએ.
  • ટ્રેડ એપ્રેન્ટિસ – એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ/ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (BBA/B.A/B.Com/B.Sc.) – કોઈપણ વિદ્યાશાખામાં નિયમિત સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ

પગાર

પસંદગી પામેલ ઉમેદવારોને સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ સ્ટાઈપેન્ડ પેટે ચૂકવવામાં આવશે.

અરજી કરવાની રીત

ઉમેદવારોએ https://iocl.com/ વેબસાઇટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

આ જગ્યાઓ માટેની પસંદગી ઉમેદવારે ઓનલાઈન પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે અને સંસ્થા દ્વારા નિર્ધારિત સૂચિત પાત્રતા માપદંડોને પૂર્ણ કરવાના આધારે કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા એક સાચા વિકલ્પ સાથે ચાર વિકલ્પો ધરાવતા ઉદ્દેશ્ય પ્રકારના બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQs) સાથે લેવામાં આવશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

સતાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments