TICKER

6/recent/ticker-posts

BHEL ભરતી 2023; 75 જગ્યાઓ પર ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડમાં ભરતી 2023

નોકરી ની શોધ કરતા યુવાનો માટે અહી સારા સમાચાર છે કારણ કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ પ્રમાણે કુલ 75 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 18 નવેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આવી જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ ભરતી 2023


સંસ્થાનું નામ  ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ
પોસ્ટ નું નામ વિવિધ
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023
વેબસાઈટ https://bhel.com/

BHEL ભરતી 2023 :

ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા 75 જગ્યાઓ પર BHEL bharti માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભરતી નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 25 ઓક્ટોબર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023 સુધી ચાલશે BHEL ભરતી માં અરજી કરનાર તમામ ઉમેદવારને જાણ કરવામાં આવે છે કે તેઓ મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતિ નીચે આપેલી છે તે ધ્યાનપુર્વક વાંચી લેવી અને પછી સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરવી 

BHEL ભરતી 2023

કુલ જગ્યા

આ ભારત હેવી એલેક્ટિકલ લિમિટેડ વિભાગમાં ભરતી આવી છે તે વિવિધ જગ્યા પર કુલ 75 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે નીચે મુજબ છે.
પોસ્ટ નામ ખાલી જગ્યા
સુપર વાઇઝર ટ્રેઈની  75

શૈક્ષણિક લાયકાત

આ ભારત હેવી ઈલેક્ટ્રોનિક લિમિટેડની આ ભરતીમાં આ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નિયત કરેલ છે. જેના માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન નો ઉપયોગ કરો.

વયમર્યાદા

આ BHEL ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉમર 18 થી લઈને 27 વર્ષ સુધી છે. તથા આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વાય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી પરિક્ષા, ઇન્ટરવ્યુ, મેડિકલ વગેરે દ્વારા કરવામાં આવશે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો

પગાર ધોરણ

આ ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડની આ ભરતી 2023 પગાર ધોરણ માતે ઓફિશિયલ નોટિફિકેશનઑ અભ્યાસ કરો.

BHEL ભરતી માટે અરજી કરવાની રીત ? 

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટhttps://bhel.com/recruitment પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ ID અને PASSWORD ની મદદ થી લૉગિન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • બાદમાં જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
  • ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે.
  • હવે ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે.
  • ત્યાર પછી ભવિષ્ય માટે આ ભરેલ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments