TICKER

6/recent/ticker-posts

GPSC DySO કોલ લેટર 2023: નાયબ સેક્શન અધિકારી ના કોલ લેટર 15 ઓક્ટોબરના રોજ યોજાશે પરીક્ષા

GPSC DySO કોલ લેટર 2023: નાયબ સેક્શન અધિકારી ના કોલ લેટર : ગુજરાત જાહેર સેવા પસંદગી બોર્ડે (GPSC) દ્વારા નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 ની પરીક્ષા તારીખ જાહેર કરી છે. ત્યાર આજથી તમે DYSO Call Letter 2023 ડાઉનલોડ કરી શકશો. જ્યારે મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં યોજાઇ શકે છે.

GPSC DySO કોલ લેટર 2023 :

જાહેરાત ક્રમાંક 42/202324 નાયબ સેક્શન અધિકારી, વર્ગ 3 અને નાયબ મામલતદાર, વર્ગ 3 માટેની પરીક્ષાનું આયોજન તારીખ 15-10-2023ના રોજ કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ સીટી ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જેના કોલ લેટર @gpsc-ojas.gujarat.gov.in પર જઈને ડાઉનલોડ કરવાના રહેશે.

GPSC DySO Call Letter 2023

GPSC DySO કોલ લેટર 2023: 

જાહેરાત ક્રમાંક પરીક્ષા નું નામ પરીક્ષા તારીખ પરીક્ષા સમય
GPSC/202324/42 b ડેપ્યુટી સેક્શન ઓફિસર-DySO – નાયબ મામલતદાર 15-10-2023 (રવિવાર) સવારે 11:00 થી 13:00 કલાક

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર કોલ લેટર ડાઉનલોડ કરવાની સાથે સૂચનાઓ પણ ડાઉનલોડ થશે જે ઉમેદવારોએ વાંચી અને તેનું પાલન કરવાનું રહેશે. ઉમેદવારોએ કોલ લેટરની પ્રિન્ટ અચૂક કરી લેવી જે પરીક્ષા સમય સાથે રાખવાની રહેશે. કોલ લેટર વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં નહી આવે.

GPSC DySO નાયબ સેક્શન અધિકારી ના કોલ લેટર  ડાઉનલોડ કઈ રીતે કરવા 


જાહેરાત ક્રમાંક 42/202324, નાયબ સેક્શન અધિકારી, વર્ગ 3 અને નાયબ મામલતદાર, વર્ગ 3 સંવર્ગની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
  • સ્ટેપ 1 : સૌપ્રથમ GPSC સત્તાવાર વેબ સાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • સ્ટેપ 2 : Call Letter / Form મેનુમાં જઈને Preliminary Exam Call Letter પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 : job નો પ્રકાર સિલેક્ટ કરો
  • સ્ટેપ 4 : કન્ફર્મેશન નંબર લખો.
  • સ્ટેપ 5 : જન્મ તારીખ લખો.
  • સ્ટેપ 6 : Print Call Letter બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 7 : સ્ક્રીન પર તમારો કોલ લેટર દેખાશે, ચકાસણી કરી લ્યો અને તેની pdf કરો અને પ્રિન્ટ કરી લ્યો. સૂચનાઓ પણ અવશ્ય વાંચી અને તેને ફોલો કરો.
કોલ લેટર ડાઉનલોડ કરો અહી ક્લિક કરો
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments