TICKER

6/recent/ticker-posts

Indian Railway Bharti 2023: રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં 81 જગ્યાઓ પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી

Indian Railway Bharti 2023: જો તમે પણ રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે અહી સારા સમાચાર છે કારણ કે રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ પોસ્ટ માટે 82 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે 

રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2023

સંસ્થા રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
પોસ્ટ નુ નામ વિવિધ
અરજી ફી 1200 થી 600 રૂ.
છેલ્લી તારીખ 11 નવેમ્બર 2023
વેબસાઈટ railtelindia.com

રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2023

ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટના આધાર પર થશે. સાથે જ ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો વળી ઉમેદવારોનું સિલેકશન થયા બાદ ઉમેદવારોને દર મહિને સેલરી પણ આપવામાં આવશે.

Indian Railway Bharti 2023

81 જગ્યાઓ પર ભરતી 

રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 81 જગ્યાઓ પર  Indian Railway Bharti માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતિનું ઓનલાઈન ફોર્મ ભરવાનું 21 ઓક્ટોમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 11 નવેમ્બર 2023 સુધી ચાલશે રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતીમાં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ માં વાંચી પછી જ અરજી કરવી

ખાલી જગ્યાઓ


પોસ્ટ નુ નામ ખાલી જગ્યા
આસિસ્ટન્ટ મેનેજર (ટેક્નિકલ)  26
ડેપ્યુટી મેનેજર (ટેક્નિકલ) 27
ડેપ્યુટી મેનેજર (માર્કેટિંગ) 15
આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ) 06
આસિસ્ટન્ટ મેનેજર (HR) 07

લાયકાત

એજ્યુકેશન ક્વાલિફિકેશનની વાત કરીએ તો, એચઆર, ફાઈનાન્સ, માર્કેટિંગમાં માસ્ટર ઓફ બિઝનેસ એટમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી સાથે સંબંધિત ક્ષેત્રમાં બીઈ અને બીટેક, બીએસસી એન્જીનિયરીંગ, એમએસસી ડિગ્રી, ડિપ્લોમા હોવું જરુરી છે.

અરજી ફી

એપ્લીકેશન ફીની વાત કરીએ તો, ઓબીસી અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ 1200 રૂપિયા ફ્રી અને અન્ય વર્ગ માટે 600 રૂપિયા ફી ભરવાની રહેશે.

સિલેકશન પ્રોસેસ

ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટના આધાર પર થશે. સાથે જ ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો વળી ઉમેદવારોનું સિલેકશન થયા બાદ ઉમેદવારોને દર મહિને સેલરી પણ આપવામાં આવશે.

પગાર ધોરણ

પોસ્ટ નુ નામ પગાર ધોરણ
આસિસ્ટન્ટ મેનેજર (ટેક્નિકલ)  રૂ. 30,000- રૂ. 1,2,000
ડેપ્યુટી મેનેજર (ટેક્નિકલ) રૂ. 40,000- રૂ. 1,40,000
ડેપ્યુટી મેનેજર (માર્કેટિંગ) રૂ. 40,000 – રૂ. 1,40,000
આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ) રૂ. 30,000- રૂ. 1,20,000
આસિસ્ટન્ટ મેનેજર (HR) રૂ. 30,000- રૂ. 1,20,000

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારે અરજી કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ railtelindia.com પર જવાનું રહેશે.
  • વેબસાઈટ પર અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવું
  • અરજી સાથે જોડાયેલી જરુરી દસ્તાવેજ, ફોટો, સહી, આઈડી પ્રુફ વગેરે અપલોડ કરવું.
  • એપ્લીકેશન ફી ભરવી
  • ત્યાર બાદ સબમિટ એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ કોપી લેવી
સતાવાર જાહેરાત  અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments