TICKER

6/recent/ticker-posts

IB Recruitment 2023: ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023; કુલ 995 જગ્યાઓ માટેની ભરતી

IB recruitment 2023: ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023; નમસ્તે શું તમે પણ તમારી અત્યાર સુધી કોઇપણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા હતા તો તમારા માટે અહી એક સારા સમાચાર છે કારણ કે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે જેમાં વિવિધ પોસ્ટ માટે 995 જગ્યાઓ ભરવામાં આવશે જેમાં યોગ્ય અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવરો પાસેથી અરજી મંગાવી છે તો મિત્રો આજે આપણે આ લેખમાં ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું 

IB ભરતી 2023

ટાઈટલ ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023
પોસ્ટ નું નામ વિવિધ
ખાલી જગ્યાઓ 995
છેલ્લી તારીખ 25 નવેમ્બર 2023 થી 15 ડિસેમ્બર 2023 સુધી
વેબસાઈટ https://www.mha.gov.in/

કુલ 995 જગ્યાઓ માટેની ભરતી 

ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા 995 જગ્યાઓ પર IB bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 25 નવેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2023 સુધી ચાલશે ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ ની મારફતે અરજી કરવાની રહેશે 

IB recruitment 2023:

IB ભરતી વય મર્યાદા

Intelligence Bureau માં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II એક્ઝિક્યુટિવની ભરતી 2023 હેઠળ ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. ભરતીમાં નિયમો અનુસાર ઉંમરમાં છુટછાટ આપવામાં આવશે.

અરજી ફી

આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II એક્ઝિક્યુટિવની જગ્યા માટે અરજી કરતાં ઉમેદવારો પૈકી સામાન્ય/ઓબીસી/ ઈડબલ્યુડી કેટેગરીમાં આવતા ઉમેદવારોએ 450 રુપિયા ફી ચુકવવાની રહેશે, જ્યારે એસટી/એસસી અને તમામ કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવારોએ 100 રુપિયા ફી ભરવાની રહેશે. અરજી ફીની ચુકવણી માત્ર ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ/ નેટ બેંકિંગ દ્વારા જ કરવું પડશે.

પગાર ધોરણ

IB ACIO Recruitment 2023ની ભરતીની સૂચના પ્રમાણે, આ ભરતી માટે પસંદગી પામેલા ઉમેદવારોનો મૂળ પગાર રુપિયા 44,900 થી રુપિયા 1,42,400 ની વચ્ચે હશે. આ ઉપરાંત ઉમેદવારોને અન્ય લાભ પણ મળશે જેમ કે, DA, SSA, HRA, TA વગેરે જેવા લાભો પણ મળવાપાત્ર રહેશે.

સ્ટેપ બાય સ્ટેપ ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023 નુ આવેદન કરવું ?

  • પગલું 1: mha.gov.in પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • પગલું 2: હોમપેજ પર, IB પર ક્લિક કરો
  • પગલું 3: એક નવું વેબપેજ ખુલશે. લોગિન આઈડી અને પાસવર્ડ જનરેટ કરવા માટે તમારી જાતને Register કરો.
  • પગલું 4: તમે તમારા ઈમેલ આઈડી અથવા ફોન નંબર પર મેળવેલ રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ વડે લોગ ઈન કરો.
  • પગલું 5: અરજી ફોર્મ ભરો.
  • પગલું 6: તમારા ફોટોગ્રાફ, સહી અને અન્ય દસ્તાવેજો નિર્ધારિત ફોર્મેટ અને કદમાં અપલોડ કરો.
  • પગલું 7: અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી શ્રેણી મુજબ એપ્લિકેશન ફી ચૂકવો.
  • પગલું 8: IB ભરતી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.
સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં જાહેર થશે
અરજી કરવા અહી ક્લિક કરો
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments