TICKER

6/recent/ticker-posts

IOCL Apprenticeship Bharti 2023: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં 1720 જગ્યાઓ પર એપ્રેન્ટિસ ભરતી 2023 જાણો સંપૂર્ણ માહીતી

IOCL Apprenticeship Bharti 2023: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ એપ્રેન્ટિસ IOCL ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલ છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાત વાંચીને જો તે માટે લાયક જણાય તો આ એપ્રેન્ટિસ માટે અરજી કરી શકે છે. IOCL Bharti માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2023 

સંસ્થા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
પોસ્ટ નું નામ એપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ 1720
છેલ્લી તારીખ 21 નવેમ્બર 2023
વેબસાઈટ IOCL.Com

IOCL એપ્રેન્ટિસ ભરતી 2023

10 પાસ ઉમેદવારો માટે નોકરીના સમાચાર છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કંપની એ ટેકનિશિયન અને ટ્રેડ એપ્રેન્ટિસશીપના પદ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 

IOCL Apprenticeship Bharti 2023

1720 જગ્યાઓ પર એપ્રેન્ટિસ ભરતી  

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 1720 જગ્યાઓ પર IOCL એપ્રેન્ટિસ ભરતી 2023 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 21 ઓક્ટોબર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 21 નવેમ્બર 2023 સુધી ચાલશે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે 

IOCL એપ્રેન્ટિસ ભરતી 2023

પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો, ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. જો ઉમેદવારોના પેપરમાં સમાન ગુણ હશે, તો તેમની પસંદગી વય મર્યાદાના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના પર જાઓ.

વય મર્યાદા

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી આ જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી મહત્તમ વય મર્યાદા 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉપરાંત, OBC, SC, ST શ્રેણીમાંથી આવતા ઉમેદવારોને મહત્તમ 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

ખાલી જગ્યા ની વિગતો

આ ખાલી જગ્યા દ્વારા કુલ 1720 જગ્યાઓ ભરવામાં આવશે. એટેન્ડન્ટ ઓપરેટર માટે 421 જગ્યાઓ ભરવાની છે. ડિસિપ્લિન કેમિકલની પોસ્ટ માટે 345 માર્ક્સ નક્કી કરવામાં આવ્યા છે. ડિસિપ્લિન મિકેનિકલ માટે 189 જગ્યાઓ અને બોઈલર ડિસિપ્લિન મિકેનિકલ માટે 59 જગ્યાઓ ભરવામાં આવશે. ઉપરાંત, ઉમેદવારો અધિકૃત વેબસાઇટ iocl.com ની મુલાકાત લઈને ખાલી જગ્યા સંબંધિત વધુ માહિતી ચકાસી શકે છે.

અરજી કરવાની રીત ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સત્તાવાર વેબસાઈટ પર જઈ IOCL એપ્રેન્ટિસ ભરતી શોધો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ માટે અરજી અને જરૂરી દસ્તાવેજો જો સુચના આપેલ હોય તો, જાહેરાત માં આપેલ એડ્રેસ પર રજી. એડી. – ટપાલ થી મોકલી આપશો.
  • અરજી છેલ્લી તારીખ પેહલા મળી જાય તે ધ્યાન રાખી અરજી કરવી.
  • હવે એક અરજી ની કોપી પોતાની પાસે સાચવી રાખવી જેથી ભવિષ્ય માં જરૂર પડે તો તો કામ આવે.


સતાવાર જાહેરાત  અહી ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments