Bank of Baroda Bharti 2023
સંસ્થા | બેંક ઓફ બરોડા |
ખાલી જગ્યા | 250 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 26-12-2023 |
Join whatsaap group | Click here |
બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી 2023:
બેંક ઓફ બરોડા દ્વારા 250 જગ્યાઓ પર bank of baroda bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે બેંક ઓફ બરોડા ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 6 ડિસેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2023 સુધી ચાલશે જેમાં જે ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તે આ ભરતી ની સતાવાર વેબસાઈટ ની મારફતે અરજી કરી શકે છે અન્ય માહિતી પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
શૈક્ષણિક લાયકાત
બેંક ઓફ બરોડા ભરતી 2023: ઉમેદવારો પાસે તમામ સેમેસ્ટર માં ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ કોલેજમાં સ્નાતકની ડિગ્રી અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ/એમબીએની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સિવાય ઉમેદવારોની વય મર્યાદા 28 થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ
બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી 2023 માટે અરજી ફી
- સામાન્ય, ews અને ઓબીસી માટે 600 રૂપિયા અરજી ફી
- SC, ST, PWD અને મહિલા માટે 100 રૂપિયા
- ફી ચૂકવણી ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ કરવું પડશે.
Bank of Baroda Bharti 2023 માટે પગાર
- પસંદગી પર પગાર 73 હજાર રૂપિયાથી 78 હજાર રૂપિયા સુધીની છે.
સ્ટેપ બાય સ્ટેપ બેંક ઓફ બરોડા ભરતી નું આવેદન કરવુ ?
- બેંક ઓફ બરોડાની વેબસાઇટ www.bankofbaroda.co.in પર જાઓ.
- BOB Manager Recruitment 2023 પર ક્લિક કરો.
- ઓનલાઈન એપ્લિકેશન ફોર્મેટમાં પોતાને ઓનલાઈન રજીસ્ટર કરો.
- ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઈન્ટરનેટ બેંકિંગ ફી ચૂકવો.
- ઉમેદવારોએ તેમનો બાયો-ડેટા અપલોડ કરો
- પછી તમારા ફોર્મને સેવ કરીને ફોર્મની PDFડાઉનલોડ કરી લો.
મહત્વની લિંક :
સતાવાર જાહેરાત :- અહી ક્લિક કરો
અરજી કરવા માટે :- અહી ક્લિક કરો
હોમપેજ પર જવા :- અહી ક્લિક કરો
0 Comments