TICKER

6/recent/ticker-posts

AMC ભરતી 2024: અમદાવાદ મહાનરપાલિકા ભરતી 2024 છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024

અમદાવાદ મહાનરપાલિકા ભરતી 2024: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી જાહેર: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક ભરતી ની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. તેથી જે ઉમેદવારો યોગ્ય હોય અને અત્યારે બેરોજગાર ફરતા હોય તો તેઓ આ ભરતીમાં અરજી કરી શકે છે. આ ભરતી વિશેની તમામ જાણકારી જેમ કે પોસ્ટનું નામ,પદોની સંખ્યા,પગારધોરણ, વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા અને તે વિશેની મહત્વપૂર્ણ તારીખો વગેરે જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

AMC ભરતી 2024

વિભાગ અમદાવાદ મહાનગરાલિકા ભરતી
જોબ સ્થળ અમદાવાદ ગુજરાત
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024
વેબસાઈટ https://ahmedabadcity.gov.in/

અમદાવાદ મહાગરપાલિકા ભરતી 2024

અમદાવાદ મહાગરપાલિકા માં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવાર માટે સારા સમાચાર આવી ગયા છે કારણ કે અમદાવાદ મહાનગરપાલીકા ભરતી દ્વારા એડીશનલ સીટી ઈજનેર  જગ્યાઓ ભરવા માટે અરજી બહાર પાડવામાં આવી છે AMC ભરતી નું ઓનલાઇન ફોર્મ ભરવાનું 2 જાન્યુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024 સુધી ચાલશે આ ભરતી માં જે પણ ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તે આ ભરતી ની સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે અને અરજી કરતા પહેલા ઉમેદવારે આ ભરતી નું નોટિફીકેશન એકવાર ચોક્કસ વાંચવું 

અમદાવાદ મહાનગરપાલિકા AMC ભરતી 2024

અમદાવાદ મહાનગરપાલિકા AMC ભરતી 2024

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ અમદાવાદ મહાનગરપાલીકા ભરતી માં એડીશનલ સીટી ઈજનેર માટે અરજી માંગવામાં આવી છે આ પોસ્ટ માટે જગ્યાની સંખ્યા.લાયકાત. પગારધોરણ તથા વય મર્યાદા આ સંપૂર્ણ માહિતી નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો અન્ય કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચો 

જગ્યા નું નામ એડીશનલ સીટી ઈજનેર
જગ્યા ની સંખ્યા કુલ - 1 (01. અનુ.જનજાતિ)
લાયકાત
  • માન્ય થયેલ યુનિવર્સીટીના સિવિલ એન્જીનીયરીંગના ગ્રેજ્યુએટ.
  • ઈજનેરી કામનો ઓછામાં ઓછો પંદર વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી સાતવર્ષનો અનુભવ મ્યુનસિપલ એન્જીનીયરીંગનો અથવા નામાંકીત સંસ્થાનો હોવોજોઈએ.
પગારધોરણ
લેવલ - ૧૩ પે મેટ્રીક્સ રૂ. ૧૧૮૫૦૦-૨૧૪૧૦૦ (છઠ્ઠા પગારપંચ મુજબ ૩૭૪૦૦-
૬૭૦૦૦ ગ્રેડ પે ૮૭૦૦ પીબી-૪) બેઝીક + નિયમ મુજબ મળી શકતાં અન્ય ભથ્થાં.

વયમર્યાદા ઉંમર 45 વર્ષ થી વધુ નહિ સિવાય કે અ.મ્યું.કો.માં ફરજ બજાવતા હોય

પસંદગી પ્રક્રિયા 

આ ભરતીમાં ઉમેદવારો અરજી કરે છે તેમની પસંદગી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તેના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

સ્ટેપ બાય સ્ટેપ અમદાવાદ મહાનગરપાલીકા ભરતી 2024 નું આવેદન કરવુ 

  • જે કોઈ ઉમેદવારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં અરજી કરવા ઈચ્છે છે તો તેમને જણાવ્યું કે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત ની તારીખ 2 જાન્યુઆરી 2024 છે તથા છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024 રાખેલ છે.
  • આ ભરતીમાં અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં જણાવેલ છે.
જાહેરાત માટે :- અહી ક્લિક કરો
અરજી કરવા  :- અહી ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા :- અહી ક્લિક કરો 

Post a Comment

0 Comments