TICKER

6/recent/ticker-posts

26 January 2024 Certificate Download: ફ્રી માં ગણતંત્ર દિવસ માટે પ્રમાણપત્ર મેળવો ફક્ત 1 મિનિટ માં

26 January Certificate Download: પ્રજાસત્તાક દિવસની સૌ ભારત વાસીઓને હાર્દિક શુભેચ્છા ભારત દેશ હંમેશા માટે બે તહેવારને ધામધૂમથી ઉજવતો આવ્યો છે એક છે 15 મી ઓગસ્ટ અને બીજો છે 26મી જાન્યુઆરી 26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારત પ્રજાસત્તાક થયો હતો આ વર્ષે દેશ ૭૫મો પ્રજાસત્તાક દિવસ મનાવવા જઈ રહી છે ત્યારે તમે તમારું 26 મી જાન્યુઆરી 2024 નું કાર્ડ બનાવી શકો છો તમને માહિતી નીચે આપેલ છે

26 January Certificate Download

ફ્રી માં ગણતંત્ર દિવસ માટે પ્રમાણપત્ર મેળવો ફક્ત 1 મિનિટ માં 

જો તમે Republic Day Certificate Download કરવા માંગતા હોય તો આ લેખમાં તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ગુજરાતી માં જાણવા મળશે જે નીચે મુજબ છે. જો તમે 75 માં ગણતંત્ર દિવસ માટે રિપબ્લિક ડે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે ત્યાંથી તમે ફ્રી માં રિપબ્લિક ડે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

26 જાન્યુઆરી પ્રમાણપત્ર મેળવો 

પોસ્ટ વિષય 26 સર્ટિફિકેટ 2024 પ્રમાણપત્ર મેળવો 
પ્રકાર ઓનલાઈન
તારીખ 26 જાન્યુઆરી 2024
ચાર્જ નથી
Join whatsaap group Click here

સ્ટેપ બાય સ્ટેપ ગણતંત્ર દિવસ માટે ફ્રી માં પ્રમાણપત્ર મેળવો 

  • સ્ટેપ 1:- સૌ પ્રથમ તમારે સતાવર વેબસાઇટ પર જવાનું . સતાવર વેબસાઇટ પર જવા અહી ક્લિક કરો 
  • સ્ટેપ 2:- તમને નીચે આપેલ ફોટો દેખાશે તેમા Register Now પર ક્લિક કરો 


  • સ્ટેપ 3:- હવે તમને નીચે આપેલ પેજ દેખાશે તેમા તમારી સામાન્ય માહિતી ભરવાની
  • તમારું નામ અને રાજય દાખલ કરો
  • Total Attentdess પર કોઈ અંક દાખલ કરો
  • તમારો ફોન નંબર દાખલ કરો તમને OTP મળશે એ દાખલ કરો
  • આટલું કરશો એટલે તમને 26 જાન્યુઆરી 2024 પ્રમાણપત્ર મળી જશે
26 January 2024 Certificate Download: ફ્રી માં ગણતંત્ર દિવસ માટે પ્રમાણપત્ર મેળવો ફક્ત 1 મિનિટ માં
  • અને OTP આપ્યા બાદ તમે જોઈ શકો છે કે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થઇ ગયું છે 
અને પછી હવે તમે એ સર્ટિફિકેટ તમારા મિત્રો તથા તમારા સગા સબંધિને શેર પણ કરો શકો છો તથા તમારા સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ.ફેસબુક તથા વોટ્સએપ પર સ્ટોરી અને સ્ટેટસ પર લગાડી શકો છે આશા છે કે તમને આ માહિતી સારી લાગી હશે અન્ય કોઈ સમસ્યા હોય તો તમે કૉમેન્ટ બોક્સ માં જણાવી શકો છો આવી જ માહિતી દરરોજ મેળવવા માટે www.articlehj.com ની મુલાકાત લેતા રહેજો આભાર.....

Post a Comment

0 Comments