GRD Gram Rakshak Dal bharti 2024
મિત્રો ગ્રામ રક્ષક દળ સુરેન્દ્રનગર દ્વારા બહાર પાડેલ ભરતી મા પુરુષ અને સ્ત્રીઓ માટે આ ભરતી મા જે ખાલી જગ્યાઓ પડેલી છે તે જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે GRD સુરેન્દ્રનગર ભરતી 2024 ની અન્ય મહત્વની માહિતી તમને નિચે જોવા મળશે
GRD સુરેન્દ્રનગર ભરતી 2024
સંસ્થા નુ નામ | ગ્રામ રક્ષક દળ |
પોસ્ટ નુ નામ | હોમગાર્ડ |
અરજી પ્રકાર n | ઓફ્લાઈન |
વેબસાઈટ | police.gujarat.gov.in |
Join whatsaap group | Click here |
ધોરણ 3 પાસ માટેની ભરતી
ગ્રામ રક્ષક દળ દ્વારા હોમગાર્ડ ની પોસ્ટ માટે ઓફ્લાઇન અરજી માંગવામાં આવી છે GRD સુરેન્દ્રનગર ભરતી નુ ઓફ્લાઇન ફોર્મ ભરવાનું 17 જાન્યુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને GRD સુરેન્દ્રનગર ભરતી 2024 છેલ્લી તારીખ 24 જાન્યુઆરી 2024 સુધી ચાલશે આ ભરતી મા જે પણ ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે GRD સુરેન્દ્રનગર ભરતી 2024 ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા,પગારધોરણ,લાયકાત, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો આ લેખને અંત સુધી વાંચો
GRD સુરેન્દ્રનગર ભરતી મા પુરૂષ અને સ્ત્રી બંને માટે જગ્યાઓ
તાલુકો/ગામ | પુરુષ સ્ત્રી |
જોરાવર | પુરુષ સ્ત્રી |
સાયલા ગામ | સ્ત્રી |
પાટડી | પુરુષ સ્ત્રી |
બજાણા ગામ વિસ્તાર | પુરુષ |
વાધવન | પુરુષ સ્ત્રી |
મુલી | પુરુષ સ્ત્રી |
લીંબડી | પુરુષ સ્ત્રી |
ચોટીલા | પુરુષ સ્ત્રી |
લખતર | પુરુષ સ્ત્રી |
ધ્રાંગધ્રા | પુરુષ |
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 3 પાસ
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
વય મર્યાદા
- 20 વર્ષથી મહત્તમ 50 વર્ષ
શારીરિક માપદંડ
- પુરુષ : 165 સેમી 50 કિગ્રા | છાતી 79 સેમી, 84 સેમી ફૂલેલી | 1600 મીટર દોડ
- પુરુષ : 150 સેમી 40 કિગ્રા | 400 મીટર દોડ
પસંદગી પ્રક્રિયા
- મેડિકલ
- ટેસ્ટ
- મેરિટ
પગાર
- નિયમ મુજબ
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
GRD સુરેન્દ્રનગર ભરતી 2024 માટે અરજી કરવાની પ્રક્રીયા ?
GRD સુરેન્દ્રનગર ભરતી 2024 ફોર્મ નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવીને જરૂરી દસ્તાવેજો સાથે ત્યાં જમા કરાવવું જોઈએ. અરજી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની પોસ્ટ માટે લાગુ પડતા પોલીસ સ્ટેશનમાંથી જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ મેળવી લેવાનું રહેશે.
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
Whatsaap ગ્રૂપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments