TICKER

6/recent/ticker-posts

Gujarati Samaj List 2024: ગુજરાતી સમાજ લીસ્ટ 2024 જાણો સંપૂર્ણ માહીતી અહીથી

 ગુજરાતી સમાજ લીસ્ટ 2024: અત્યારે ઘણા લોકો ફરવા જવાનું વિચારી રહ્યા હોય છે. અને હોટલ બુકિંગ નું આયોજન કરતા હોય છે. ત્યારે અમે અહીં ગુજરાતી સમાજનું લિસ્ટ મુકીયે છીએ જે તમને વ્યાજબી ભાવે જમવાનું અને રહેવાની સગવડ હોય છે. પ્રવાસન સ્થળોએ કા તો સારી હોટેલ મા બુકીંગ નથી મળતુ અથવા ખુબ જ મોંઘું પડે છે અને રૂમ ભાડાના ઊંચા આપવા પડે છે. અહિં સમગ્ર ભારતમા આવેલા Gujarati samaj List 2024 નુ લીસ્ટ આપેલ છે. જેમા ક્યાય ફરવા જાઓ તો ખુબ જ વાજબી ભાવે રહેવા અને જમવાની સુવિધા મળી રહે છે.

કોના દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે 

ગુજરાતી સમાજ લીસ્ટ 2024: વિદેશી પર્યટન સ્થળોએ મોટાભાગે મોંઘા વિકલ્પો હોય છે, અને ઊંચા ઓરડાના ભાડા સાથે પણ સારી રહેઠાણ શોધવી મુશ્કેલ બની શકે છે.આના નિવારણ માટે ગુજરાતીઓએ સમગ્ર ભારતમાં અખિલ ભારતીય ગુજરાતી સમાજની સુવિધાઓ સ્થાપી છે. આ સ્થાનો ઘરે રાંધેલા ગુજરાતી ફૂડ અને રહેવાના પોસાય તેવા વિકલ્પો પૂરા પાડે છે. આ યાદીમાં દિલ્હી, મુંબઈ, ગોવા, ઉટી, કેરળ, પુણે અને વધુ જેવા શહેરોમાં ગુજરાતી સમાજનો સમાવેશ થાય છે. તમે આ આવાસ ઓનલાઈન અથવા ઓફલાઈન સરળતાથી બુક કરી શકો છો.

Gujarati Samaj List 2024: ગુજરાત સમાજ લીસ્ટ 2024 રહેવા જમવાની સુવિધાઓ એ પણ વાજબી ભાવે જાણો સંપૂર્ણ માહીતી અહીથી

Gujarati Samaj List 2024 હવે રહેવા તથા ગુજરાતી જમવાનું મળશે 

Gujarati Samaj List 2024: વિવિધ રાજ્યોમાં મુસાફરી કરતી વખતે આપણને રહેઠાણ અને ખાસ કરીને જમવાની સમસ્યા આવે છે ઘણી જગ્યાએ રેસ્ટોરન્ટ હોય તો છે પણ ત્યાં પર પૈસા આપવા છતાં સારી સારી સુવિધાઓ મળતી નથી ઘણી વખતે અન્ય રાજ્યમાં મુસાફરી દરમ્યાન ગુજરાતી જમવાની ઈચ્છા થાય છે એવું નથી કે ત્યાં રેસ્ટોરન્ટ માં ગુજરાતી જમવાનું ના હોય હોય છતાં પણ આપણને ત્યાં જમવામાં સારો સ્વાદ મળતો નથી ગુજરાતી લોકોએ આ બધીજ બાબતોને ધ્યાનમા રાખીને આખા ભારત દેશમાં ગુજરાતી સમાજ (All India Gujarati Samaj) બનાવવામા આવ્યા છે જ્યાં તમને સારું ગુજરાતી જમવાનું અને સાથે રહેવાની પણ સુવિધા ખુબ જ વાજબી ભાવે મળી જશે.

  • Gujarati Samaj Haridwar
  • Gujarati Samaj mumbai
  • Gujarati Samaj Delhi
  • Gujarati Samaj Pune
  • ગુજરાતી સમાજ લીસ્ટ

Gujarati Samaj List 2024 મોબાઈલ એપ 

  • ગુજરાતી સમાજ યાદી એપ્લિકેશન એ ગુજરાતી લોકોને ભારતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજ જ્યા રહેવાની અને જમવાની સગવડ વાજબી ભાવે મળી રહે છે.
  • સામાન્ય રીતે, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં ફરતા હોય છે. આ એપ તેમને ગુજરાતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજને શોધવામાં મદદ કરશે.
  • સમાજની વિગતોમાં સમાજનું નામ અને શહેર, સરનામું, ફોન નંબર, સંપર્ક વ્યક્તિ વગેરેનો સમાવેશ થાય છે

All India ગુજરાતી સમાજ લીસ્ટ 2024: PDF 

  • એવું કહેવાય છે કે ”જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ વાત ને યથાર્થ ઠેરવતા આપણા ગુજરાતી લોકોએ સમગ્ર ભારત દેશમાં વિવિધ જગ્યાએ ગુજરાતી સમાજોનું નિર્માણ કર્યું છે.
  • જ્યાં ગુજરાતી લોકો ને સારું રહેવાનું અને સારું જમવાનું મળી રહે. અને એ પણ ખુબજ વાજબી કિંમતમા. આ ગુજરાતી સમાજ ભારતમાં દિલ્લી, મુંબઈ, ગોવા, ઉટી, કેરળ, પુણે, વગેરે શહેરોમા આવેલા છે. જેનું તમે ઘરે બેઠા ઓનલાઇન અને ઓફલાઈન ફોન કરીને પણ બુકીંગ કરવી શકો છો.
  • નીચે ભારત માં આવેલા ગુજરાતી સમાજના ફોન નંબર અને સરનામાં ની pdf આપેલી છે ડાઉનલોડ કરીને સમગ્ર ભારતના ગુજરાતી સમાજનુ લીસ્ટ અને ફોન નંબર મેળવી શકો છો.
Gujarati samaj List 2024 PDF અહી ક્લિક કરો
Gujarati samaj List Mobile App અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments