TICKER

6/recent/ticker-posts

Jamangar Municipal Corporation bharti 2024: જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2024

Jamangar Municipal Corporation bharti 2024: જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 જામનગર મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંક ૦૯/ર૦૨૩-૨૪ અંગેની વિગતવાર સૂચનાઓ જામનગર મહાનગરપાલિકા ખાતે ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ-૩ ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે વેબસાઈટ ojas.gujarat.gov.in પર જાહેરાત પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૧/૦૧/૨૦૨૪ (૧૨:૦૦ કલાક) થી તા.૨૫/૦૧/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Jamangar Municipal Corporation bharti 2024: જામનગર મહાનગરપાલિકા ભરતી 2024


જામનગર મહાનગરપાલિકા ભરતી 2024

મિત્રો જામનગર મહાનગરપાલિકા ભરતી દ્વારા હમણાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે જેમાં ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ - 3 ની જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તો ચાલો આજે આપણે જામનગર મહાનગરપાલિકા ભરતી ની સંપૂર્ણ માહિતી મેળવીયે 

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024

ભરતી સંસ્થા  જામનગર મહાનગરપાલિકા JMC 
પોસ્ટ નું નામ ફાયરમેન કમ ડ્રાઇવર
છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2024
વેબસાઈટ ojas.gujarat.gov.in
Join whatsaap group Click here

38 જગ્યાઓ પર જામનગર મહાનગરપાલિકા માં ભરતી 2024

જામનગર મહાનગરપાલિકા ભરતી દ્વારા 38 જગ્યાઓ પર JMC bharti 2024 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે જામનગર મહાનગરપાલિકા ભરતી નું ઓનલાઇન ફોર્મ ભરવાનું 11 જાન્યુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2024 સુધી ચાલશે આ ભરતી માં પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ માટે નોકરી મેળવવા સૂવર્ણ તક છે JMC ભરતી ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે અને અરજી કરતા પહેલા ઉમેદવારે આ ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું 

જામનગર મહાનગરપાલિકા ભરતી માટે ખાલી જગ્યાઓ 

સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયરમેન કમ ડ્રાઇવર ની પોસ્ટ માટે કુલ 38 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે જેમાં યોગ્ય અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે 

કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓ 


કેટેગરી ખાલી જગ્યાઓ
બીન અનામત 13
અનુ. જાતિ 03
અનુ જન જાતિ 08
સા.શૈ.૫.વર્ગ 09
આર્થિક નબળા વર્ગ 05
માજી સૈનિક ( જાહેરાતની કુલ જગ્યાઓ પૈકી 03

જામનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત


પોસ્ટ નામ લાયકાત
ફાયરમેન કમ ડ્રાઇવર 
  •  ઉમેદવારે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર એચ.એસ.સી. (ધોરણ ૧૨) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • નેશનલ ફાયર એકેડમી (ગુજરાત સરકાર માન્ય) અથવા નેશનલ ફાયરએકેડમી (કેન્દ્ર સરકાર) અથવા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સટીટયુટમાંથી ફાયરમેન કોર્ષ / ડ્રાઇવર કમ પંપ ઓપરેટરનો છ માસનો કોર્ષ સફળતાપૂર્વક પાસ કરેલ હોવો જોઈએ.
  • હેવી મોટર વ્હીકલ્સ (ભારે વાહન)નું લાયસન્‍સ ધરાવતા હોવા જોઇએ.
  • ગુજરાત જાહેર સેવા વર્ગીકરણ અને રિકરુટમેન્ટ (જનરલ) રૂલ્સ-૧૯૬૭મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ 

જામનગર મહાનગરપાલિકા ભરતી માટે પસંદગી પ્રક્રિયા

જામનગર મહાનગરપાલિકા ભરતી માં પસંદગી પ્રક્રિયા માટે કૃપા કરીને સતાવાર જાહેરાત વાંચો

જામનગર મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા 

જામનગર મહાનરપાલિકામાં અરજી કરવાની વય મર્યાદા  ઉમેદવારની વય ૧૮ વર્ષથી ઓછી હોવી જોઈએ નહી અને વધુમાં વધુ વય ૩૩ વર્ષ પત્રમાં દર્શાવેલ
વિગતે હોવી જોઈએ.  વધુ માહિતી માટે ક્રુપા કરી સતાવાર જાહેરાત વાંચો 

જામનગર મહાનગરપાલિકા ભરતી માટે પરીક્ષા ફી

  • સામાન્ય/ઓબીસી/EWS : 500/-
  • SC/ST/મહિલા/અન્ય કેટેગરી : 250/

જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવાની રીત

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

જાહેરાત વાંચવા  અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments